BJP ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો આતંક, કોર્પોરેશનના અધિકારીને બેટથી માર માર્યો

  • 5 years ago
ઈન્દોરઃભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના ધારાસભ્ય પુત્ર આકાશ વિજયવર્ગીયની ગુંડાગર્દીનો એક વીડિયો સામે આવ્યો છે આકાશ વિજયવર્ગીયએ જર્જરિત મકાન તોડવા ગયેલાં ઈન્દોર નિગમના અધિકારી સાથે ગેરવર્તણૂંક અને માર મારતો વીડિયો સામે આવ્યો છે આકાશે અધિકારીને પહેલાં ક્રિકેટ બેટથી માર્યા બાદમાં ધક્કામુક્કી પણ કરી હતી આકાશના સમર્થકોએ પણ અધિકારીને માર માર્યો હતો

Recommended