માળિયા-મિયાણા પોલીસ મંથકના PSI અને સ્ટાફે યુવકને જાહેરમાં ઢોર માર માર્યો

  • 5 years ago
મોરબી:મોરબીના માળિયા મિયાણા પોલીસ મથકના પીએસઆઇ અને સ્ટાફ જાહેરમાં એક યુવકને ધોકા અને પાઈપથી ઢોર માર માર્યો હતો આ દરમિયાન કોઈ શખ્સે સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી લીધી હતી જોકે યુવક કોઈ સામાન્ય નાગરિક નહિ પણ અલગ-અલગ ગુનામાં પોલીસ ચોપડે ચઢેલો હોવાનું અને પેરોલ પર છૂટ્યા બાદ એક મહિલાનાં ઘરમાં ઘૂસી ધાક ધમકી આપી ઘરમાં તોડ ફોડ કરી હોવાની પણ સામે આવ્યું હતું

Recommended