બનાસકાંઠાના દિયોદરમાં વિદ્યાર્થીને માર મારવા મુદ્દે DPEOએ આપ્યા તપાસના આદેશ

  • last year
દિયોદરના મોજરૂ નવા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને માર મારવા મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. DPEOએ દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ વિદ્યાર્થીના પરિવારે સમગ્ર મામલે સમાધાન કરી લીધું હોવાનું પણ સામે આવ્યું છે.

Recommended